નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટોરવણ (કુકરી ફળિયા)ના શ્રીજી યુવક મંડળ દ્વારા પૂંઠાના વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ નાનકડા ગામના યુવાનોનો ઉત્સાહ વધારવા માટે તેમના ગણપતિની પ્રતિમાને વધારેમાં વધારે લાઇક આપો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
નવસારીના વિરાવળમાંથી કૂટણખાનું ઝડપાયું
મોટા શહેરોમાં ચાલતી કૂટણખાનાની બદી નાના શહેરો બાદ હવે જુદા જુદા ટાઉનમાં પણ પહોંચી ગઇ છે. આવુ જ એક કૂટણખાનું નવસારીમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગૃપે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને બે જણાને ઝડપી લીધા હતા. આ ગોરખધંધામાં સંડોવાયેલા અને નવસારીના વિરાવળ માં કૂટણખાનું ચલાવતા એક ગ્રાહક અને એક દલાલને […]
કોરોનાથી ગુજરાતમાં આઇપીએસ ડો. મહેશ નાયકનું નિધન
આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. DIG મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે […]
ગુજરાતમાં સર્વને અન્ન, સર્વને પોષણ યોજના મોદી ખૂલ્લી મૂકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં આવતીકાલે તા.3જી ઓગસ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” સૂત્ર અન્વયે યોજાનારા અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી […]