સુરતના કોટસફિલરોડ ઉપર આવેલા અપનાબજારની સામે રહેતા ઇશ્વરલાલ ઝીણાભાઇ જરીવાલાએ તેમના ઘરમાં શ્રીજીની સ્થાપના કરી છે અને તેમાં ટોય ટ્રેનનું અદભૂત દ્રશ્ય ઉભું કર્યું છે. આ ગણપતિના દર્શનનો લાભ એક વખત ભક્તોએ અવશ્ય લેવો જોઇએ (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
