બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
Related Articles
માર્ક હેલિકોપ્ટર્સ ખરીદવા સેનાને મંત્રાલયની મંજૂરી
સંરક્ષણ મંત્રાલયે બુધવારે રૂ. 13,165 કરોડના સૈન્ય સાધનો ખરીદવાની મંજૂરી આપી હતી જેમાં દેશમાં બનાવેલા 25 એએલએચ માર્ક-3 હેલિકોપ્ટર પણ સામેલ છે જેથી ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો થાય.આધુનિક હળવા હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિ. (એચએએલ) પાસેથી ખરીદવામાં આવશે જેનો ખર્ચ રૂ. 3850 કરોડ આવશે જ્યારે રોકેટ દારૂગોળાને જથ્થાની કિંમત રૂ. 4962 કરોડ થશે, એમ સંરક્ષણ […]
‘નાગિન-3’ સિરિયલ ફેમ એક્ટર પર્લ પુરીની રેપ કેસમાં ધરપકડ
ટીવી સિરિયલ સાથે જોડાયેલા વધુ એક જાણીતા સ્ટાર પર ગંભીર આરોપ લાગ્યો છે. ટીવી પરદા પરની જાણીતી સિરિયલ નાગિન-3ના એક્ટર પર્લ પુરીની સગીરા પર રેપના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ટીવી એકટર કરણ મહેરાની પત્નીની મારપીટ કરવા બદલ ધરપકડ કરાયા બાદ મચેલો ઉહાપોહ હજી શમ્યો નથી ત્યાં તો વધુ એક ટીવી સ્ટાર વિવાદમાં ફસાયો […]
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 35,148 કેસ નોંધાયા
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 35,178 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,22,85,857 થઈ ગઈ છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.52 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા […]