વડોદરાના રાવપુરામાં ખારીવાવરોડ પર સારંગ પાણીનો વાડો ખાતે રહેતા દિપેશ છીપાએ લાલ બાગ ચા રાજાનો ભવ્ય સેટ તૈયાર કર્યો છે. આ ગણપતિના દર્શન કરવા એ ખરેખર લહાવો છે. () (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફક્ત નામ, સરનામું, ગણપતિનો ફોટો અને થીમ મોકલવાની રહેશે)
Related Articles
ઉકાઇ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલથી વરસાદ થોડો શાંત પડયો છે. પરંતુ કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેવા પામી છે. જેને કારણે ઉકાઈ ડેમમાંથી રૂલ લેવલ જાળવવા માટે ડેમના 10 ગેટ ખોલીને સતત એક લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે વહેતી થઈ છે. પાણીના વપરાશ માટે […]
રાજકોટ અને ગાંધીનગર વધુ બે ટીપી સ્કીમ મંજૂર
નગર આયોજનની દિશામાં આગળ વધતા રાજકોટ અને ગાંધીનગરની વધુ બે ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી દેવાઈ છે. તદનુસાર ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા)ની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૨૬ વાસણા-હડમતિયા-ઉવારસદ-વાવોલ)ની આશરે ૧૦૦ હેક્ટર્સ વિસ્તારની ટી.પી.ને મંજૂરી આપી છે. આ ટી.પી. મંજૂર થવાથી વિકાસની વ્યાપક તકો વધશે. કારણ કે, ગાંધીનગર શહેરના વિકાસ આયોજનને આગળ વધારતા પહોળા રસ્તા […]
અમદાવાદની હોસ્પિટલના દરવાજા દર્દીઓ માટે બંધ
અમદાવાદ શહેરને કાળમુખા કોરોના બાનમાં લીધું છે. રોજેરોજ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. સાથે જ હોસ્પિટલોમાં પણ હાઉસફૂલના પાટિયા યથાવત રહેવા પામ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત અને બેડ ખાલી ન હોવાથી હોસ્પિટલના દરવાજા બંધ કરવાની નોબત આવી પડી હતી. પરિણામે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો […]